Dr. Mohit Bhandari will be in Kolkata from 24rd to 26th January 2019 for attending 17th National conference of Obesity and Metabolic Surgery Society of India, OSSICON 2019

STATE OF THE ART SURGERY CENTRE TO GET BACK YOUR

મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ

ડૉ. મોહિત ભંડારીનું વેઇટ લોસ એન્ડ ડાયાબિટીસ સર્જરી સેન્ટર

આ એક ભારે ઉત્કૃષ્ટતા ધરાવતુ કેન્દ્ર છે જે ન્યૂનતમ (મિનીમલ) ઍક્સેસ, મેદસ્વીપણુ અને ડાયાબિટીઝ સર્જરીને સમર્પિત છે. તે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ સજ્જ ઇન્ટેલિજનટ ઓપરેશન થિયેટર્સ અથવા 1s, hd એન્ડોવિઝન, મેદસ્વીપણાના સર્જરી માટે સમર્પિત સેવાઓ અને છેલ્લુ પરંતુ મર્યાદિત નહી તેવું ટીમ તેના દર્દીઓની સંભાળ લે છે. અત્યંત ટૂંકા ગાળામાં સમગ્ર ટીમે વિવિધ પ્રક્રિયા મારફતે વિવિધ મિનીમલ ઍક્સેસ બેરિયાટ્રિક સર્જરીઓ કરી છે અને દર મહિને સતત 100થી વધુ સર્જરીઓ કરે છે.

ટોચના નિષ્ણાતો

Top Level Surgeons at Mohak Bariatric

ઝડપી નિર્ણય માટે અહીં કેટલીક ઝાંખી આપવામાં આવી છે. મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ તમારા માટે શ્રેષ્ઠ બેરિયાટ્રિક સેન્ટર શા માટે છે તે જાણો.

બાળ મેદસ્વીપણાને ઠીક કરતા

Robotic Sugery - Curing Child Obesity

શારીરિક પ્રવૃત્તિઓના અભાવે, સ્પર્ધાના દબાણ, ઇડોર ગેઇમ્સ અને ફાસ્ટ ફૂડ તરફનો ઝોક બાળકોમાં વજન વધારવામાં પરિણમે છે. તેમાં વારસાગત પણ એક કારણ હોઇ શકે છે.

સફળ વાર્તાઓ

Mohak Bariatrics - Success Stories

દર્દીની વાર્તા અને બેરિયાટ્રિક સર્જરી બાદના અનુભવો વાંચો. તેઓ સર્જરીની દહેશત સામે કેવી રીતે લડ્યા અને તંદુરસ્ત જીવન જીવવાની કળા કેવી રીતે શીખ્યા.

પાછા ફરવાની ઘણી રીતો

રોબોટિક સર્જરી

Robotic Sugery

પરંપરાગત કાર્યપ્રણાલિઓની તુલનામાં રોબોટિક સર્જરી દર્દીને અસંખ્ય સંભવિત લાભો ઓફર કરે છે. લાગુ પાડવામાં આવેલા હાઇ ડેફિનેશન કેમેરા વિઝન ફિલ્ડ ઓફર કરે ચે જે અગાઉની પેઢીની તરકીબો કરતા ઘણી ચડીયાતી છે.

બેન્ડેડ ગેસ્ટ્રીક બાયપાસ

Banded Gastric Bypass

તેમાં આશરે એક ઇંચ લાબા પાઉચની રચના કરવા માટે પેટના ઉપરના ભાગની આસપાસ એક નાની રીંગ મુકવાનો સમાવેશ થાય છે, જેમાં રીંગ પણ એક પેટની જેમ મદદ કરે છે. તે નાના આંતરડા સાથેનું જોડાણ પૂર્ણ કરે છે.

સિંગલ ઇન્સિશન લેપ સ્લિવ

Single Incision Lap Sleeve

સિંગલ ઇન્સિશન (SILS)માં મોટો તફાવત એ છે કે તે નાનાથી લઇને કોઇ ડાઘ રહેતો નથી તે વધારાનો લાભ ધરાવે છે. વધુમાં તેમાં સિંગલ ઇન્સિશન હોવાથી ઓપરેશન બાદ ઓછો દુઃખાવો રહે છે, જે સર્જરી બાદ ઝડપી સુધારામાં મદદ કરે છે.

GETS BIGGER EVERYDAY

  • Burhanuddin Hamid
  • Hetal Patel
  • Hardik Patel
  • Ravindra Jha
  • Mohsin Saya
  • Aarohi Pradeep Yadwani
  • Tukaram Narayan Varkar
  • Arun Kumar Katiyar

બ્લોગ પરથી

Chat with us on
Whatsapp
Request a call-back