
ડૉ. મોહિત ભંડારી
MS,DMAS (ફ્રાંસ)
એડવાન્સ્ડ પોસ્ટગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મિનીમલ ઍક્સે ઍક્સેસ સર્જરી, યુનિવર્સિટી ઓફ સ્ટ્રાસબૌર્ગ મિનીમલ ઍક્સે,ઍક્સેસ,ઍક્સેસ, ઍક્સેસ, ઓબેસિટી એન્ડ ડાયાબિટીસ સર્જન, ફાઉન્ડર ડિરેક્ટર, મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ ઇન્દોર
ડિરેક્ટર, ભંડારી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્દોર
ડિરેક્ટર, એનલિટેન (નોન-સર્જીકલ વેઇટ લોસ સેન્ટર)
ડૉ. મોહિત ભંડારી બેરિયાટ્રિક, મોહિત ભંડારી, બેરિયાટ્રિક, મેટાબોલીક, રોબોટિક અને એન્ડોસ્કોપિક સર્જરી વિશ્વમાં જાણીતુ નામ છે. તેઓ યુવાન અને બહોળો અનુભવ ધરાવતા એશિયા પેસિફિકમાં બેરિયાટ્રિક સર્જન છે જેમણે 15000થી વધુ બેરિયાટ્રિક સર્જરીઓ હાથ ધરી છે. 2019નું વર્ષ અનેક અંગત અને વ્યાવસાયિક સિદ્ધિઓનું પ્રતીક છે. ફક્ત 13 કલાક અને 20 મિનીટમં 53 જેટલી સર્જરીઓ કરીને તેમણે પોતાનું નામ ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ્ઝ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. એશિયા પેસિફિક રિજ્યનમાં બેરિયાટ્રિક અને મેટાબોલીક સર્જરીઓ ક્ષેત્રે તેમના અપવાદરૂપ યોગદાન માટે તેમને IFSO એમ્બેસેડર એવોર્ડ 2019થી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહી, આ પ્રકારના સમર્પણ અને અટલ ઇચ્છા સાથે તેમણે તેમના દરેક દર્દીઓ, સાથીઓ અને ટીમ સભ્યો માટે પોતાની જાતે તંદુરસ્તીની પ્રેરણા તરીકે પ્રસ્થાપિત કરી છે.
2017માં ડૉ. મોહિત ભંડારીએ એન્ડોસ્કોપિક સ્લિવ ગેસ્ટ્રોપ્લાસ્ટી (ESG) રજૂ કરી હતી જે ભારતમાં વજન ઘટાડવાની નોન-સર્જીકલ પ્રક્રિયા છે. કોઇ પણ ચીરા કે ડાઘ વિના મેદસ્વીતા ધરાવતા દર્દીઓની સારવાર કરવા માટે મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ ખાતે મોટા ભાગે હાથ ધરવામાં આવતી એન્ડોસ્કોપિક પ્રક્રિયા છે.
તેઓ ભારતમાં રોબોટિક બેરિયાટ્રિક સર્જરી હાથ ધરનાર અનેક પ્રથમ સર્જનોમાંના એક છે અને સિંગલ એનાસ્ટોમોસિસ ડ્યુયોડેનેલિયલ સ્વીચ હાથ ધરનાર સૌપ્રથમ ભારતીય ડૉકટર છે.
ડૉ. ભંડારીએ એવી નોંધપાત્ર સર્જરીઓ હાથ ધરી છે જેણએ રાષ્ટ્રીય તેમજ આંતરરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યુ છે. 2012માં ડૉ. મોહિત ભંડારીએ એશિયામાં સૌપ્રથમ ડોક્યુમેન્ટેડ ઓબેસિટી સર્જરી કરી હતી જેમાં 350 કિગ્રાનું વજન ધરાવતી એક એશિયન મહિલાનું ઓપરેશન કર્યુ હતુ. તેમણે 2013માં 6 વર્ષના બાળક પર બેરિયાટ્રિક સર્જરી કરી હતી, જે ભારતમાં આ પ્રકારની સર્જરી પ્રાપ્ત કરનાર રેકોર્ડ પરની સૌથી નાની વ્યક્તિ છે. 40 વ્યક્તિઓની ટીમની મદદથી 11 કલાકના સમયગાળામાં 25 બેરિયાટ્રિક સર્જરીઓ હાથ ધરીને ભંડારી 2015માં લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં પ્રવેશ્યા હતા.
2018માં ભંડારીએ સર્જરી દરમિયાન આઠ વર્ષના સૌથી નાના ડોક્યુમેન્ટેડ દર્દી પર રિવીઝન બેરિયાટ્રિક સર્જરી હાથ ધરી હતી.
- ડૉ. માલ ફોહી, ડૉ. માલ ફોબી, એલએ, યુએસએ
- ડૉ. કેલ્વિન હિગા સેન્ટર ફ્રેન્સ્કો, યુએસએ
- IRCAD તાઇવાન
- ડૉ. રોબર્ટ રુટલેગ, લાસ વેગાસ, યુએસએ
- મધ્ય ભારતમાં 6000થી વધુ સર્જરીઓ હાથ ધરનાર સૌથી નાની વયના સર્જન. 500 રોબોટિક બેરિયાટ્રિક કેસ હાથ ધરનાર સૌથી નાની વયના સર્જન.
- એક માત્ર સર્જન જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ કે ફ્રેંકફર્ટ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન અને લંડનમાં ઓપરેશન કર્યા છે. સૌપ્રથમ સર્જન જેમણે રોબોટિક બાયપાસ/રોબોટિક ડ્યૂઓડેનલ જેજુનલ બાયપાસ/રોબોટિક સ્લિવ હાથ ધરી છે.
- 6 વર્ષમાં મેદસ્વીપણના સૌથી વધુ કેસ હાથ ધરનાર દેશના સૌથી નાની વયના સર્જન. ઓછા બીએમઆઇ ડાયાબિટીક્સ પર ગેસ્ટ્રિક બાયપાસ, ડ્યૂઓડેન જેજુનલ બાયપાસ, આઇલિયલ ટ્રાન્સપોઝીશન હાથ ધનાર મધ્ય ભારતના સૌપ્રથમ સર્જન.
- સૌથી વધુ 350 કિગ્રાનું વજન ધરાવનાર દર્દી પર મેદસ્વીપણાની સર્જરી હાથ ધરનાર સૌપ્રથમ સર્જન.
- મધ્ય ભારતમાં SILS સ્લિવ ગેસ્ટ્રેક્ટોમી શરૂ કરનાર સૌપ્રથમ સર્જન SILS સેન્ટર ખાતે નિયમિતપણ હાથ ધરવામાં આવે છે. પરંપરાગત બેરિયાટ્રિક સર્જરીઓ/ડાયાબિટીઝ સર્જરી, જેમ કે ગેસ્ટ્રિક બાયપાસ
- સ્લિવ ગેસ્ટ્રેક્ટોમી
- બેન્ડેડ ગેસ્ટ્રિક બાયપાસ
- ડ્યુઓડેનલ જેજુનલ બાયપાસ/ડ્યુઓડેનલ સ્વિચ
- ઇલિયાટ્રાન્સપોઝિશન સિંગલ
- સિંગલ ઇન્સિશન લેપ્રોસ્કોપિક સ્લીવ (SILS)
- મીની ગેસ્ટ્રિક બાયપાસ
- ગેસ્ટ્રિક બેન્ડિંગ
- પરંપરાગત રિડૂનો અનુભવ ધરાવે છે, જેમ કેઃ
- રિડૂ કન્વર્ઝન ઓફ સ્લિવ ટુ બાયપાસ
- બેન્ડ ટુ સ્લિવ
- IFSO, OSSL ખાતે 50થી વધુ રજૂઆતો, 2 વર્ષના ફોલોઅપ સાથે બેન્ડેડ અને નોન-બેન્ડેડ રૌક્સ-એન Y ગેસ્ટ્રિક બાયપાસ વચ્ચે સેગ્સ તુલનાઃ પ્રાથમિક રેટ્રોસ્પેક્ટીવ એનાલિસીસ (જોવા માટે ક્લિક કરો) સિંગલ ઇન્સિશન વેઇટ લોસ સર્જરી – 565 કેસનો એક જ સેન્ટરનો અનુભવ બેન્ડેડ સ્લિવ-ટેકનિક અને સુચનો
- ટાઇપ 2 ડાયાબિટીઝ મેલિટસ (જોવા માટે ક્લિક કરો) ધરાવતા મેદસ્વી ભારતીયોમાં એફિકેસી ઓફ બેરિયાટ્રિક સર્જરી
- ટકાવારી વજન ઘટાડો અને T2DM રિસોલ્યુશન (જોવા માટે ક્લિક કરો)ના સંદર્ભમાં રોગિષ્ઠ મેદસ્વીપણુ ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસના સંચાલનમાં LRYGBP બેરિયાટ્રિક સર્જરી વિરુદ્ધ LSGનું તુલનાત્મક પૃથ્થકરણ
- રોબોટિક ગેસ્ટ્રિક બાયપાસની અમારા સેન્ટરની ટેકનિક – મધ્યમ ગાળાના પરિણામ સાથે સિગલ ડોકીંગ, સિંગલ પોઝીશન
- મેટાબોલીક સર્જરી સંમીટ ન્યુયોર્ક ખાતે ડાયાબિટીક સર્જરીની માસ્ટર વીડિયો રજૂઆત
- At present, ICMR Registered Studies are going on to compare Sleeve, Bypass, DS, BPD-since 2009 for low and moderate BMI diabetics.
- More than 200 operated patients are being followed in this study.
- સર્જનોને બેરિયાટ્રિક સર્જરી અને મિનીમલ ઍક્સેસ સર્જરીમાં તાલીમ આપવા માટે સ્થાપિત પોર્સાઇન મોડેલ
- મધ્ય ભારતમાં અદ્યતન એન્ડોવિઝન સાથે દેશામં સૌથી મોટી એનિમલ પોર્સાઇન લેબની સ્થાપના
- અભ્યાસ હેઠળની બેરિયાટ્રિક અને મેટાબોલીક સર્જરી માટે સર્જનોને તાલીમ આપવા માટે તુલનાત્મક સિમ્યુલેટર્સ અને પોર્સાઇન મોડેલ
ડૉ. મોહિત ભંડારીએ 100થી વધુ સર્જીકલ વર્કશોપમાં જીવંત સર્જરીનું પ્રદર્શન કર્યુ છે
રાજ્યની ચેપ્ટર કોન્ફરન્સમાં ઓછા બીએમઆઇ પર ડ્યૂડેનલ ડેડુમલ બાયપાસનું પ્રદર્શન
ASI સિટી ચેપ્ટર ખાતે કરવામાં આવેલી SLIS મેટાબોલીક સર્જરીના પાંચ જીવંત પ્રદર્શન.
FIAGES કોર્સ, ઇદોર ખાતે સ્લિવ ગેસ્ટ્રેક્ટોમીનું જીવંત પ્રદર્શન
મિની-ગેસ્ટ્રિક બાયપાસ ઓમેગા લૂપ ટેકનિકનું પ્રદર્શન
1લા વ્યવસાયમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
2જા વ્યવસાયમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
પૂર્વ-અંતિમ વ્યવસાયમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
અંતિમ વ્યવસાયમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
એક સાથે લેવામાં આવેલી તમામ MBBS પરીક્ષાઓમાં એકંદર ટોપર માટે સુવર્ણચંદ્રક.
પેથોલોજીમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
ફાર્માકોલોજીમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
ઓપ્થલમોલોજી 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
ઇએનટીમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
સર્જરીમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
Obst. અને Gyn.માં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
મેડિસિનમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
પિડીયાટ્રિક્સમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
ઓર્થોપેડિક્સમાં 1લા સ્થાન માટે સુવર્ણચંદ્રક.
ત્યારબાદના વિષયોમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
પેથોલોજીમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
ફાર્માકોલોજીમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
ઓપ્થલમોલીજીમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
ઇએનટીમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
સર્જરીમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
Obst. અને Gyn.માં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
મેડીસિનમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક.
પિડીયાટ્રિક્સમાં ડીસ્ટીન્ક્શન માટે સુવર્ણચંદ્રક
2જા MBBSમાં સૌથી વધુ ગુણ માટે શ્રી કમલકાંત વશિષ્ઠ સુવર્ણચંદ્રક
ડૉ. બી.સી. બોઝ દ્વારા ફાર્માકોલોજીમાં સૌથી વધુ ગુણ માટે અપાયેલ લેવી મરોલ સુવર્ણચંદ્રક.
2002માં ENTમાં સૌથી વધુ ગુણ માટે બી.એસ. મહેતા સુવર્ણચંદ્રક.
ઓપ્થલમોલોજીમાં સૌથી વધુ ગુણ માટે સોનાર ગોલ્ડ ફિલ્મ્સ, બોમ્બે દ્વારા સુવર્ણચંદ્રક.
મેડીસિનમાં સૌથી વધુ ગુણ માટે સ્વ. બલવંત ધોગ સોન્ડીટટક્કલ સુવર્ણચંદ્રક.
સર્જરીમાં સૌથી વધુ ગુણ માટે સોનાર ગોલ્ડ ફિલ્મ્સ, બોમ્બે દ્વારા સુવર્ણચંદ્રક
3જા M.B.B.S.માં સૌથી વધુ ગુણ માટે આર.પી.સિંઘ સુવર્ણચંદ્રક
Obst. અને ગાયનેકોલોજીમાં સૌથી વધુ ગુણ મટે શ્રીમતી માલિની હમલકર સુવર્ણચંદ્રક.
MBBSના દરેક વ્યવસાયમાં સૌથી વધુ ગુણ માટે પદ્મભૂષણ ડૉ. એસ.કે. મુખર્જી સુવર્ણચંદ્રક.
દરેક વ્યવસાયોમાં સંપૂર્ણ ટોપર માટે સુંદર રાવ થાકરે મેમોરિયલ સુવર્ણચંદ્રક.
મેડિસિનમાં સૌથી વધુ ગુણ માટે સ્વ. ડૉ. જી.એન કામ્બલે સુવર્ણચંદ્રક
સર્જરીમાં સૌથી વધુ ગુણ માટે સ્વ. ડૉ. જી.એન કામ્બલે સુવર્ણચંદ્રક.
2જા વ્યવસાયમાં સૌથી વધુ ગુણ માટે ઓમકાર પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક.
મેડીસિનમાં સૌથી વધુ ગુણ માટે સોનાર ગોલ્ડ ફિલ્મ.
દરેક વ્યવસાયોમાં સંપૂર્ણ ટોપર બનવા બદલ શ્રીમતી ટેક સિંઘ મેમોરિયલ સુવર્ણચંદ્રક.
પેથોલોજીમા ટોપર માટે આર.વી. ઉપાધ્યાય સુવર્ણચંદ્રક.
Obst. અને ગાયનેકોલોજીમાં ટોપર માટે સ્વ. કૈલાષ સિંઘ સુવર્ણચંદ્રક.
મેડીસિનમાં સૌથી વધુ ગુણ માટે બી.જી.દૂધપકર સુવર્ણચંદ્રક.
ઓર્થોપેડીક્સમાં સૌથી વધુ ગુણ માટે સુવર્ણચંદ્રક. (રાજીવ રલ્લાન એવોર્ડ)
ENTમાં સૌથી વધુ ગુણ માટે IMA ચંદ્રક.
ઓપ્થલમોલોજીમાં સૌથી વધુ ગુણ માટે IMA ચંદ્રક.
સર્જરીમાં 1લા સ્થાન માટે અનિલ ગુપ્તા રોકડ ઇનામ.
સર્જરીમાં 1લા સ્થાન માટે ખાન બહાદૂર એહમદ બુક્સ સુવર્ણચંદ્રક.
મેડીસિનમાં 1લા સ્થાન માટે સ્વ. ડૉ. બી.ડી. મુલયે સુવર્ણચંદ્રક.
3જા MBBSમાં 1લા સ્થાન માટે સ્વ. ડૉ. જે.પી. આહૂજા રોકડ ઇનામ
પ્રિ-ફાઇનલમાં એકંદરે 1લા સ્થાન માટે IMA સુવર્ણચંદ્રક
Obst. અને ગાયનેકોલોજીમાં 1લા સ્થાન માટે સ્વ. ડૉ. ભગવત સુવર્ણચંદ્રક
2003માં જનરલ સર્જરીમાં સૌથી વધુ ગુણ માટે એમ.વી. કામથ સુવર્ણચંદ્રક
આ એવોર્ડ શૈક્ષણિક અને વધારાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની બેચના અત્યંત શ્રેષ્ઠ વિદ્યાર્થીને આપવામાં આવે છે. આ એવોર્ડ 2003માં પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ આ એવોર્ડ દરેક વ્યવસાયોમાં 1લુ સ્થાન ધરાવતા વ્યક્તિ સાથે એકંદરે ટોપર તેમજ ફાર્માકોલોજી, પેથોલોડી, ઓપ્થલમોલોજી, ENT, સર્જરી, મેડીસિન, Obst, અને ગાયનેક, પિડીયાટ્રિક્સ અને ઓર્થોપેડીક્સમાં 1લું સ્થાન હાંસલ કરવા માટે આપવામાં આવે છે.
ડૉ. મોહિત ભંડારીનો સંપર્ક કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો:
ખાસ કારણ માટે હાથ ધરાયેલ કાર્ય
મેદસ્વીપણા અને જાયાબિટીઝના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન
250કિગ્રા મેદસ્વી ખેડૂતોની વિનામૂલ્યે સર્જરી. સર્જરી બાદ 120 કિગ્રાનો ઘટાડો.
દેશના દરેક રાજ્યોમાં વિના મૂલ્યે મેટાબોલીક સર્જરી કેમ્પ્સનું આયોજન
યુવાન ડાયાબિટીક દર્દીઓની વિના મૂલ્યે સારવાર માટે વિશ્વાસ સ્થાપિત કર્યો