- સર્જીકલ રિવ્યૂ કોર્પોરેશન યુએસએ દ્વારા ‘ઇન્ટરનેશનલ કેર ઓફ એક્સેલન્સ’નો એવોર્ડ પ્રાપ્ત કરનાર મધ્ય ભારતમાં એક માત્ર સંસ્થા
- મોહક ખાતે ઉપલબ્ધ ડા વિન્શી સર્જીકલ સિસ્ટમ, સર્જનને વિઝન અને પ્રિસાઇઝ કંટ્રોલના ક્ષેત્રે ચડીયાતુ ક્ષેત્ર પૂરું પાડે છે જે ઓછી ગુંચવણો, ઓછા દુઃખાવા અને ડાઘા, ઓછા ચેપ અને ગેસ્ટ્રોઇનટેસ્ટીનલ લીક્સના ઓછા દરમાં પરિણમે છે.
- KARL STORZ પરથી OR1™ NEO ઓપરેશન થિયેટર મુકવામાં આવ્યા છે, જે ખરા અર્થમાં સંકલિત છે. તે સર્જરીઓમાટે અત્યંચ એડવાન્સ્ડ OT કરતા વધુ છે.
- 12000 કરતા વધુ બેરિયાટ્રિક સર્જરીઓ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેના દ્વારા તે એશિયામાં અત્યંત અનુભવી ટીમ બને છે.
- આ સેન્ટરે બેરિયાટ્રિક સર્જરી સાથેના 4500+ ટાઇપ 2 ડાયાબિટીક દર્દીઓની મુશ્કેલીઓને સંપૂર્ણપણે ઉકેલ લાવીને લાભ પહોંચાડ્યો છે.
- ભારતને 1લો ક્રમાક અપાયો છે અને સેન્ટરે સૌથી વધુ સર્જરીઓ કરી છે. (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલ સર્વે)
- સૌથી વધુ શ્રેણીના રોબોટિક વેઇટ લોસ પ્રક્રિયા ધરાવતુ સેન્ટર, જે મોહક બેરિયાટ્રિક એન્ડ રોબોટિક્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજી છે.
- વિશ્વમાં સૌથી મોટી શ્રેણીમાં સૌથી વધુ બેન્ડેડ ગેસ્ટ્રિક બાયપાસમાં અગ્રણી. આ સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા છે જે વજનમાં વધારો થતા અટકાવે છે.
- એકમાત્ર સિંગલ ઇન્સિશન ગેસ્ટ્રિક બાયપાસ હાથ ધરનાર સેન્ટર, જેમાં ઓછા ડાઘા સાથેની વેઇટ લોસ સર્જરીના મોટી સંખ્યામાં કેસ હાથ ધરવામાં આવ્યા છે.
- સમર્પિત બેરિયાટ્રિક સેન્ટર જેને ઉમદા સંભાળ અને સુંદર ફોલો-અપ માટે મલ્ટીડિસીપ્લીનરી ટીમનો ટેકો છે.
- બેરિયાટ્રિક સર્જરી માટે વ્યાવસાયિકો, કુશળ અને અનુભવી ટીમ
- મિનીમલ ઇન્વેસિવ (લેપ્રોસ્કોપિક) ટેકનિક દ્વારા 100% સર્જરી હાથ ધરવામાં આવે છે.
- ઊંચો સફળતા દર અને ઓછી મુશ્કેલીઓ
- તમારા વજન ઘટાડવાના હેતુમાં સફળતામાં મદદ કરવા માટે સતત તૈયારી અને ફોલો-અપ પ્રોગ્રામ
- નિષ્ણાત ફિઝીશિયન દ્વારા પ્રાથમિક સંભાળ સાથે વ્યાપક મેડીકલ વજન ઘટાડવાનો પ્રોગ્રામ
- જટીલ કેસની સંભાળ રાખવાની ક્ષમતા (ઉદાહરણ તરીકે ચોક્કસ લિવર મુશ્કેલી સાથેના લોકો અથવા અગાઉની પેટની સર્જરી)
- વધારાની મેડીકલ સ્પેસિયાલિટીઝનો સરળ લાભ
- આરામદાયક, અદ્યતન સવલત જે બેરિયાટ્રિક દર્દીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે