”મેદસ્વી

તમારી સુંદર ત્વચાનું સ્વાગત કરોઅને ફરી યુવાનીનો અનુભવ કરો

એપોઇન્ટમેન્ટ બુક કરો
cosmetic surgery at mohak bariatrics mohit bhandari

બેરિયાટ્રિક સર્જરીમાંથી પસાર થયા બાદ, તમે કદાચ તમારા શરીરના ઘણા ભાગોમાં જેમ કે પેટ, હાથ, જાંઘ અથવા છાતીમાં ત્વચા ફૂલી જવાનો કે ત્વચા લચી પડવાની સમસ્યાનો સામનો કરી શકો છો. આ ઢીલી ત્વચા એક બીજા સાથે ઘસાય છે, સ્વચ્છતા સાથે બળતરા અને મુશ્કેલીવાળા વિસ્તારનુ સર્જન કરે છે.વિકૃતિની કુદરતી રીતે સારવાર કરવી એ જટીલ અને મુશ્કેલ છે. જીવનમાં તે કડવી વાસ્તવિકતા બની જાય છે જે ગુસ્સો, ચિંતા અને તણાવ તેમજ સ્વ-પ્રતિષ્ઠાનો પણ મુદ્દો બની જાય છે.સદનસીબે, તેવા લોકો માટે બેરિયાટ્રિક પ્લાસ્ટિક સર્જરી એક ઉકેલ છે.તમારે સખત, આરોગ્ય અને યુવાન દેખાય તેવી ત્વચા તરફે ફક્ત થોડા પગલાંઓ લેવાની જરૂર છે. તમે બેરિયાટ્રિક પ્લાસ્ટિક સર્જરી માટે યોગ્ય ઉમેદવાર છો કે નહી તે નક્કી કરવુ એક મેડીકલ પ્રક્રિયા છે, જેમાં નિષ્ણાત ડૉકટર સાથે ચર્ચા કરવાની જરૂરિયાત રહે છે.અમે મોહક બેરિયાટ્રિક્સ એન્ડ રોબોટિક્સ ખાતે આ બાબતે કુશળતા ધરાવીએ છીએ અને તમે મેળવેલા સુંદર શરીરને હાંસલ કરવામાં મદદ કરીએ છીએ.

તમારી પાસે રહેલી નવીનતાનો તમે આનંદ ઉઠાવશો

null

શરીરની વિસ્તરિત રૂપરેખા

null

તમે વધુ સારા દેખાઓ તે માટે વસ્ત્રો

null

નવી, સંતોષાયેલી અને તંદુરસ્ત જીવનશેલી

અત્યંત સર્વસામાન્ય પ્લાસ્ટિક સર્જરી પ્રક્રિયાઓ છે

null

ટ્યુમી ટક

null

આર્મ લિફ્ટ

null

બ્રેસ્ટ લિફ્ટ

null

થાઇ લિફ્ટ

null

બટ લિફ્ટ

null

ફેસ લિફ્ટ

તમારી શ્રેષ્ઠતાને જુઓ અને અનુભવો

યોગ્ય પોષણ અને તંદુરસ્તી સાથે તંદુરસ્ત જીવનશૈલી ધરાવવા પ્રતિબદ્ધ હોય તો તમે જ તે ઉમેદવાર છો

Chat with us on
Whatsapp
Request a call-back